You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Think Straight ~ Gujarati
Author : Darius Foroux
લેખક : દેરિયસ ફોરુ
135.00
150.00 10% off
વિચાર એક એવી પ્રક્રિયા છે જે મનમાં હરહંમેશ શરુ જ રહે છે. સવારે ઉઠવાથી રાત્રે સૂવા સુધી આ વિચારપ્રક્રિયા નિરંતર ચાલે છે અને ઊંઘમાં પણ તે સ્વપ્ન સ્વરૂપે શરુ જ રહે છે. આપણા જીવનને મહત્તમ અસર કરતી કોઈ બાબત હોય તો એ છે વિચાર. સામાન્ય રીતે વિચારપ્રક્રિયા પર આપણું નિયંત્રણ હોતું નથી અને એ જ આ પુસ્તક શીખવે છે. આ પુસ્તક દરેક સંજોગોમાં સમજદારીથી, તર્કબદ્ધ અને સાચી દિશામાં વિચાર કરવાની ટેવ પડે છે. વિચારોને નિયંત્રિત કરવાથી, એમાં સ્પષ્ટતા લાવવાથી સામાજિક જીવન અને કારકિર્દીમા કેવાં અદ્દભુત પરિણામો મળી શકે એ આ પુસ્તક શીખવે છે.
લેખક દેરિયસ ફોરુનાં લખાણો TIME, NBC, OBSERVER, Fast Company Inc. જેવાં જગવિખ્યાત મેગેઝિનમા પ્રસિદ્ધ થઇ ચૂક્યા છે. ઉત્પાદન ક્ષમતા, નિર્ણયશક્તિ, સારી ટેવોની કેળવણી અને મિલકત જેવા વિવિધ વિષયો પર તેઓ લખે છે. દર મહિને પાંચ લાખથી વધુ લોકો એમનો બ્લોગ વાંચે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service