You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Topaz ~ Gujarati
Author : Leon Uris
લેખક : લિયોન યુરીસ
292.00
325.00 10% off
થ્રિલર યુદ્ધકથાઓના જગપ્રસિદ્ધ અમેરિકન લેખક લિયોન યુરીસની આ રોમાંચક અને ક્લાસિક યુદ્ધકથા પરથી સસ્પેન્સ ફિલ્મોના બેતાજ બાદશાહ આલ્ફ્રેડ હિચકોકે 1969માં ‘ટોપાઝ’ નામથી ફિલ્મ બનાવી હતી. મહાસત્તાઓ વચ્ચે ખેલતા રાજકીય દાવપેચ, અમેરિકાને નિશાન બનાવીને સોવિયેત સંઘે ક્યુબામાં ગોઠવેલી અણુમિસાઈલો, જાંબાઝ ફ્રેંચ એજન્ટ, રશિયાની ગુપ્તચર સંસ્થા KGB વગેરેના ચક્રવ્યૂહ વચ્ચે આ વેગવાન કથા આગળ વધે છે અને વાચકને વિસ્મય અને રોમાંચની સફરે લઇ જાય છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service