You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Ujala Padchhaya Kali Bhonya
જેલજીવન પર આધારિત, બંગાળી સાહિત્યની આ અમર કૃતિ ઘણાં વરસો બાદ ફરી પ્રાપ્ય બની છે. અપરાધીઓનાં હ્રદયમાં પણ ઊંડે માનવતાનું એક ઝરણ વહે છે, અને જેલની કાળી ભોંય પર વસવા છતાં એમના પડછાયા ઊજળા હોવાની પ્રતીતિ કરાવતી આ ભાવનાશાળી નવલકથાનો ઉત્કૃષ્ટ અનવાદ નગીનદાસ પારેખે કર્યો છે.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service