You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Upar Aabh Niche Mot ~ Allan Quatermain
Author : Rider Haggard
લેખક : રાઈડર હેગાર્ડ
225.00
250.00 10% off
રાઈડર હેગાર્ડની જગપ્રસિદ્ધ કૃતિ ‘King Soloman’s Mines’ વિશ્વની સાહસકથાઓમાં અમર સ્થાન પામી છે. એ જ કથાના અનુસંધાનમાં તેમણે Allan Quartermain નામે કથા લખી હતી જેનો આ ગુજરાતી અનુવાદ છે. આફિકામાં અડાબીડ જંગલો અને પર્વતોથી ઘેરાયેલા એક પ્રદેશમાં ગૌરાંગ જાતિ વસતી હોવાની લોકવાયકાથી પ્રેરાઈને ત્રણ ભારતીયો કુતૂહલવશ ત્યાં જઈ ચડે છે અને સર્જાય છે લોહીતરસ્યાં મસાઈઓ સાથે રુંવાડાં ઊભાં થઇ જાય એવા જીવસટોસટનાં સાહસો સાથે ત્યાગ અને પ્રણયની અદ્દભુત ગાથા.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service