You are here:  Home  >   Religion, Spirituality & Philosophy   >   Hindu Scriptures & Philosophy   >   Upnishadoma Shu Chhe ?

  • Upnishadoma Shu Chhe ?

    Click image to zoom

  • no image

    Click image to zoom

Book Title: Upnishadoma Shu Chhe ?

Author : Viral Vaishnav

પુસ્તકનું નામ: ઉપનિષદોમાં શું છે ?

લેખક : વિરલ વૈષ્ણવ

 131.00    
 145.00   10% off

  Add to Cart

About this Book: Upnishadoma Shu Chhe ? (ઉપનિષદોમાં શું છે ? )


108 ઉપનિષદોનું અધ્યયન કર્યું હોય તેવા વિરલા મળવા મુશ્કેલ છે. પહેલાં તો આટલાં મોટા, દળદાર ગ્રંથો વાંચવા અને સમજવા માટેનો પૂરતો સમય શોધવો મુશ્કેલ બને. માની લો કે કોઇ સમય આપી આ ગ્રંથો વાંચી લે; છતાં આ ગ્રંથોને સાંગોપાંગ સમજવા માટે તેનાં ઉપર પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોએ જે ટીકાઓ લખી છે, તે બધાનું અધ્યયન તો બાકી રહે. આ તમામ ગ્રંથોનો સાર અને તે પરની ટૂંકી પણ સચોટ માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે. આ પુસ્તક ઉપનિષદોનું વિહંગાવલોકન કરાવે છે. વિહંગાવલોકનથી વાચકને ભારતના પ્રાચીન સાહિત્યના આકાશમાં પાંખો પ્રસરાવીને ઉડવાનો આનંદ ચોક્કસ માણી શકશે.



Details


Title:Upnishadoma Shu Chhe ?

Publication Year: 2020

ISBN:9788194543213

Respective Category: Religion, Spirituality & Philosophy

Pages:144

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Hindu Scriptures & Philosophy


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Sthitpragna Darshan

Sthitpragna Darshan

Vinoba Bhave    
BuyDetails

Sthitpragna Darshan

125.00   
Ramayannu Anavaran ~ Ramayana Unravelled

Ramayannu Anavaran ~ Ramayana Unravelled

Ami Ganatra     399.00
BuyDetails

Ramayannu Anavaran ~ Ramayana Unravelled

359.00    399.00
Mahabharatnu Anavaran ~ Mahabharata Unravelled

Mahabharatnu Anavaran ~ Mahabharata Unravelled

Ami Ganatra     399.00
BuyDetails

Mahabharatnu Anavaran ~ Mahabharata Unravelled

359.00    399.00
Atmsiddhi Shastra

Atmsiddhi Shastra

Dipak Trivedi     650.00
BuyDetails

Atmsiddhi Shastra

585.00    650.00