You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > Vaat Ek Raatni
Author : Aashu Patel
લેખક : આશુ પટેલ
225.00
250.00 10%
આશુ પટેલની સસ્પેન્સ થ્રીલર નવલકથા. જયપુરની એક યુવતી મયૂરી હિરોઈન બનવા માટે મુંબઈ આવીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહી છે. ત્યારે તેની મુલાકાત સુપરસ્ટાર દિલનવાઝ ખાન સાથે થાય છે અને તેની સાથે એક ફિલ્મ સાઈન કરે છે. મયુરીને લાગે છે કે તેની જિંદગીનો સૌથી સુખદ વળાંક આવી ગયો છે, પણ વાસ્તવમાં એ તેની જિંદગીનો એક આઘાતજનક વળાંક પુરવાર થાય છે અને સુપરફાસ્ટ સસ્પેન્સ કથા અહીંથી આગળ વધે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service