You are here: Home > Literary Criticism, Research & Reference > Vani Tevu Vartan
Author : Father Valles
લેખક : ફાધર વાલેસ
540.00
600.00 10% off
‘વાણી તેવું વર્તન’ એ ફાધર વાલેસનાં બે પુસ્તકો : ‘શબ્દલોક’ અને ‘દેહની ભાષા’ની સંયુક્ત આવૃત્તિ છે. આ પુસ્તકને લેખક પોતાનાં જીવનભરનાં ભાષાચિંતનનો સાર ગણે છે. એમની માતૃભાષા તો સ્પેનીશ પણ ગુજરાતી ભાષા એમણે આત્મસાત કરી હતી. ગુજરાતી ભાષાની સમૃદ્ધિ, વિશેષતાઓ, તે અન્ય ભાષાઓથી કઈ રીતે જુદી પડે છે અને કેવી સામ્યતાઓ ધરાવે છે વગેરે અંગેને રસપ્રદ અવલોકનો આ પુસ્તકના લખાણોમાં મળે છે. આ પુસ્તક પોતાની માતૃભાષાને ચાહનારાઓ માટે એક અણમોલ આભૂષણ સમાન છે. ગુજરાતી ભાષાના પ્રખર વિદ્વાન હરિવલ્લભ ભાયાણી આ પુસ્તક અંગે કહે છે કે - જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં આ પુસ્તક વસવું ઘટે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service