You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Novels from World Literature   >   Vasant Aavashe

  • Vasant Aavashe

    Click image to zoom

Vasant Aavashe

Author : Laura Ingalls Wilder

વસંત આવશે

લેખક : લોરા ઇન્ગલ્સ વાઈલ્ડર

 175.00    

  Add to Cart

About this Book: Vasant Aavashe (વસંત આવશે )


અમેરિકાના એક રાજ્યમાં, જંગલમાં ઝરણાને કિનારે વસતા ખેડૂત પરિવારની કથા. દૂરથી ગાડામાં પ્રવાસ કરીને જીવનનિર્વાહ માટે જંગલમાં આવેલો આ પરિવાર - પતિ, પત્ની અને ત્રણ નાનકડી દીકરીઓ - અનેક મુશ્કેલીઓ વેઠીને પણ આનંદપૂર્વક સુખેથી જીવે છે. તેમના સીમિત નાનકડા ગૃહજીવનમાં, પરસ્પર સ્નેહ, હાસ્ય, આનંદ અને કિલ્લોલના પડઘા ગુંજતા રહે છે. સંવેદનશીલતા, પ્રકૃતિનાં મોહક વર્ણનો, બાળમનની આત્યંતિક સૂઝ - આ બધી બાબતોએ આ કથાને અવિસ્મરણીય બનાવી દીધી છે. આ પુસ્તક પરથી અમેરિકામાં ટી.વી. સિરિયલ બની હતી, જેને લાખો દર્શકોએ માણી હતી.



Details


Title:Vasant Aavashe

Publication Year: 2016

First Edition : 1962

ISBN:9789351980902

Pages:180

Binding:Hardcover

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Almost Ishvar

Almost Ishvar

Devangi Bhatt     349.00
BuyDetails

Almost Ishvar

314.00    349.00
Roshi

Roshi

Nimitt Oza (Dr)     450.00
BuyDetails

Roshi

350.00    450.00
The System

The System

Paresh Bhatt     425.00
BuyDetails

The System

380.00    425.00
Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Dharmvir Bharti     349.00
BuyDetails

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

300.00    349.00