You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Vastupal Tejpal
Author : Sharad Thakar (Dr)
લેખક : શરદ ઠાકર (ડો)
405.00
450.00 10% off
આઠસો વર્ષ પહેલાંના ગુજરાતના સુવર્ણ ઇતિહાસની અમર બંધુબેલડી વસ્તુપાલ અને તેજપાલનાં વીરરસથી ભરપૂર જીવન પર આધારિત નવલકથા, લોકપ્રિય સર્જક ડૉ. શરદ ઠાકરની જોમવંતી કલમે.
તેરમી સદીના કાળમાં ધોળકાના રાજવી રાણા વીરધવલના મહામંત્રી વસ્તુપાળ અને સેનાપતિ તેજપાલનાં શૌર્ય અને પુણ્યકર્મોનો ઈતિહાસ જાણીતો છે. આ જૈન બંધુઓએ ધર્મ અને સમાજની રક્ષા કાજે અનેક યુદ્ધો જીત્યા હતા. આબુ પર્વતના યુદ્ધમાં દેરાસર તોડવા આવેલી યવનસેનાનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. એટલું જ નહિ, પોતાની કુનેહથી એમણે બૃહદ ગુજરાત બનાવ્યું અને પ્રજાને સુશાસન આપ્યું.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service