You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Vedo Ma Shu Chhe ?
Author : Viral Vaishnav
લેખક : વિરલ વૈષ્ણવ
131.00
145.00 10% off
ચાર વેદનું સંપૂર્ણ અધ્યયન કર્યું હોય તેવા વિરલા શોધવા મુશ્કેલ છે. પહેલાં તો આટલાં મોટા, દળદાર ગ્રંથો વાંચવા અને સમજવા માટેનો પૂરતો સમય શોધવો મુશ્કેલ બને. માની લો કે કોઇ સમય આપી આ ગ્રંથો વાંચી લે; છતાં ગ્રંથોને સાંગોપાંગ સમજવા માટે તેનાં ઉપર પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોએ જે ટીકાઓ લખી છે, તે બધાનું અધ્યયન તો બાકી રહે. આ તમામ ગ્રંથોનો સાર અને તે પરની ટૂંકી પણ સચોટ માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે. આ પુસ્તક વેદોનું વિહંગાવલોકન કરાવે છે. વિહંગાવલોકનથી વાચકને ભારતના પ્રાચીન સાહિત્યના આકાશમાં પાંખો પ્રસરાવીને ઉડવાનો આનંદ ચોક્કસ માણી શકશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service