You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Vidhvidh Upasanao : Ughad Sai Makrand DaveNo
Author : Makrand Dave
લેખક : મકરંદ દવે
472.00
525.00 10%
અધ્યાત્મપુરુષ પૂજ્ય મકરન્દ દવેએ નંદિગ્રામમાં અનેક ભાવકો પાસે વિવિધ ઉપાસનાઓ કરાવી હતી. આ ઉપાસનાઓ આત્મકલ્યાણ, વિશ્વકલ્યાણ અને અંગત સાધના માટે કરાવવામાં આવતી. આમાંની કેટલીક ઉપાસનાઓ અને તેના રહસ્ય સમજાવતાં વક્તવ્યો એમણે આપેલાં. વિવિધ ઉપાસનાઓને લગતા કુલ ૩૩ પ્રકરણોનો પુસ્તકમાં સમાવેશ થયો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service