You are here: Home > Science, Technology & Computer > Science & Technology > Vigyan Vignan Kosh Vol. 1-2 Set
Author : Harshal Pushkarna
લેખક : હર્ષલ પુષ્કર્ણા
900.00
1000.00 10% off
વિજ્ઞાનનાં વિવિધ વિષયોની રસપ્રદ રજૂઆત કરતું પુસ્તક (બે ભાગનો સેટ), હર્ષલ પુષ્કર્ણાની કલમે. તાજગીસભર લેખનશૈલી, લગભગ દરેક પાને રંગીન તસ્વીરો, ચિત્રાંકનોથી શોભતું આ પુસ્તક ઉચ્ચકક્ષાના ગ્લોસી આર્ટ-પેપર પર છાપવામાં આવ્યું છે. વિજ્ઞાનનાં રસિયાઓ, જિજ્ઞાસુ વાચકો, વિદ્યાર્થીઓ, યુવાનો માટે ખજાના સમાન પુસ્તક.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની બેક ઇમેજ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service