You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Novels from World Literature   >   Vishvani Shreshth 125 Navalkathao Vol. 2

  • Vishvani Shreshth 125 Navalkathao Vol. 2

    Click image to zoom

Book Title: Vishvani Shreshth 125 Navalkathao Vol. 2

Author : Various Authors

પુસ્તકનું નામ: વિશ્વની શ્રેષ્ઠ 125 નવલકથાઓ ભાગ - 2

લેખક : વિવિધ લેખકો

 445.00    
 495.00   10%

  Add to Cart

About this Book: Vishvani Shreshth 125 Navalkathao Vol. 2 (વિશ્વની શ્રેષ્ઠ 125 નવલકથાઓ ભાગ - 2 )


વિશ્વભરમાં છેલ્લા 2500 વર્ષમાં લખાયેલી 125 શ્રેષ્ઠ નવલકથાઓનો અત્યંત રસપ્રદ ટૂંકસાર. ત્રણ ભાગની શ્રેણીનો ભાગ - 2.

વિશ્વ સાહિત્યનો મહાસાગર એટલો વિશાળ અને ઊંડો છે કે કોઈ એક વ્યક્તિ માટે તેના દરેક ખૂણાને સ્પર્શવું લગભગ અશક્ય છે. કોઈ અઠંગ સાહિત્ય રસિક ઈચ્છે તો પણ મરતા પહેલા વાંચવા જેવા તમામ પુસ્તકો વાંચી જવા મુશ્કેલ છે. આ પુસ્તક તેનો ઉકેલ છે.

અહીં દરેક કૃતિના આત્માને જાળવી રાખીને તેનું રસપ્રદ શૈલીમાં પુનઃકથન કરવામાં આવ્યું છે. અહીં ઉદ્દેશ્ય સમીક્ષા કરવાનો નથી, બલ્કે વાર્તા કહેવાનો છે. એવી રીતે કહેવાનો, કે જાણે તમે મૂળ નવલકથાના પાત્રો સાથે જીવી રહ્યા હો, તેમની સાથે હસી-રડી રહ્યા હો અને તેમની સફરના સાક્ષી બની રહ્યા હો. અહીં તમને મળશે લેખકોની વિશિષ્ટ શૈલીનો અનુભવ, પાત્રોની જીવંત હાજરી, અને વાર્તાના મૂળ રસનો સ્વાદ. ટૂંકમાં, આ ગ્રંથ વિશ્વ સાહિત્યનો છપ્પન ભોગ છે, જે ગુજરાતી ભાષામાં પીરસવામાં આવ્યો છે.



Details


Title:Vishvani Shreshth 125 Navalkathao Vol. 2

Translator: Yogesh Cholera

Publication Year: 2025

ISBN:9789393542755

Pages:384

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Blue Moon

Blue Moon

Aashu Patel     225.00
BuyDetails

Blue Moon

190.00    225.00
Godan

Godan

Premchand     500.00
BuyDetails

Godan

425.00    500.00
Valley of Fear ~ Sherlock Holmes

Valley of Fear ~ Sherlock Holmes

Arthur Conan Doyle     275.00
BuyDetails

Valley of Fear ~ Sherlock Holmes

234.00    275.00
Dwarkadhish

Dwarkadhish

Yogesh Cholera     395.00
BuyDetails

Dwarkadhish

336.00    395.00