You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Novels from World Literature   >   Vishvani Shreshth 125 Navalkathao Vol. 3

  • Vishvani Shreshth 125 Navalkathao Vol. 3

    Click image to zoom

Vishvani Shreshth 125 Navalkathao Vol. 3

Author : Various Authors

વિશ્વની શ્રેષ્ઠ 125 નવલકથાઓ ભાગ - 3

લેખક : વિવિધ લેખકો

 445.00    
 495.00   10%

  Add to Cart

About this Book: Vishvani Shreshth 125 Navalkathao Vol. 3 (વિશ્વની શ્રેષ્ઠ 125 નવલકથાઓ ભાગ - 3 )


વિશ્વભરમાં છેલ્લા 2500 વર્ષમાં લખાયેલી 125 શ્રેષ્ઠ નવલકથાઓનો અત્યંત રસપ્રદ ટૂંકસાર. ત્રણ ભાગની શ્રેણીનો ભાગ -3.

વિશ્વ સાહિત્યનો મહાસાગર એટલો વિશાળ અને ઊંડો છે કે કોઈ એક વ્યક્તિ માટે તેના દરેક ખૂણાને સ્પર્શવું લગભગ અશક્ય છે. કોઈ અઠંગ સાહિત્ય રસિક ઈચ્છે તો પણ મરતા પહેલા વાંચવા જેવા તમામ પુસ્તકો વાંચી જવા મુશ્કેલ છે. આ પુસ્તક તેનો ઉકેલ છે.

અહીં દરેક કૃતિના આત્માને જાળવી રાખીને તેનું રસપ્રદ શૈલીમાં પુનઃકથન કરવામાં આવ્યું છે. અહીં ઉદ્દેશ્ય સમીક્ષા કરવાનો નથી, બલ્કે વાર્તા કહેવાનો છે. એવી રીતે કહેવાનો, કે જાણે તમે મૂળ નવલકથાના પાત્રો સાથે જીવી રહ્યા હો, તેમની સાથે હસી-રડી રહ્યા હો અને તેમની સફરના સાક્ષી બની રહ્યા હો. અહીં તમને મળશે લેખકોની વિશિષ્ટ શૈલીનો અનુભવ, પાત્રોની જીવંત હાજરી, અને વાર્તાના મૂળ રસનો સ્વાદ. ટૂંકમાં, આ ગ્રંથ વિશ્વ સાહિત્યનો છપ્પન ભોગ છે, જે ગુજરાતી ભાષામાં પીરસવામાં આવ્યો છે.



Details


Title:Vishvani Shreshth 125 Navalkathao Vol. 3

Translator: Yogesh Cholera

Publication Year: 2025

ISBN: 9789393542588

Pages:384

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Ek Fulgulabi Vaat

Ek Fulgulabi Vaat

Dhirubahen Patel     300.00
BuyDetails

Ek Fulgulabi Vaat

270.00    300.00
Secret Garden

Secret Garden

Frances Hodgson Burnett     370.00
BuyDetails

Secret Garden

333.00    370.00
The Eye of Osiris

The Eye of Osiris

R Austin Freeman     425.00
BuyDetails

The Eye of Osiris

382.00    425.00
The Crystal Stopper

The Crystal Stopper

Maurice Lebblanc     350.00
BuyDetails

The Crystal Stopper

315.00    350.00