You are here: Home > Religion, Spirituality & Philosophy > Occult & Spiritual Encounters > Yantram Mahavidya
Author : Shri Santosh Guru
લેખક : શ્રી સંતોષ ગુરુ
630.00
700.00 10%
યંત્રોની સામાન્ય દેખાતી આકૃતિઓ વાસ્તવમાં અસામાન્ય શક્તિઓનો ભંડાર હોય છે. યંત્ર એ એક સાધના છે, જેના દ્વારા વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત કરી શકાય છે અને તેનો ઉપયોગ ઇચ્છાપૂર્તિ માટે થાય છે. જ્યાં ભૌતિક ઉપાય સફળ નથી થતા, ત્યાં આ આધ્યાત્મિક શક્તિ ચમત્કાર દેખાડે છે. યંત્રમ મહાવિદ્યાનો વિસ્તૃત પરિચય આપતું પુસ્તક.
લેખકના પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service