You are here: Home > Health & Fitness > Yoga, Pranayama & Exercise > Yog Thi Arogya
Author : Anandmurti Guruma
લેખક : આનંદમૂર્તિ ગુરુમા
275.00
અધ્યાત્મગુરુ આનંદમૂર્તિ ગુરુમાનું યોગ પરનું અધિકૃત પુસ્તક. આપણી જીવનશૈલીને કારણે થતી વિવિધ શારીરિક તકલીફો અને રોગો તથા યોગથી તેનાં નિવારણ અંગેનું વિસ્તૃત માહિતીસભર પુસ્તક. યોગને કારણે માનવીની અધ્યાત્મિક ઉન્નતિ થાય છે, અને માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે, તે પણ સમજાવવામાં આવ્યું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service