You are here: Home > Child Care & Pregnancy > Child Psychology & Parenting > Toto Chan
મૂળ જાપાની ભાષામાં લખાયેલું આ પુસ્તક વિશ્વભરમાં અપાર લોકપ્રિયતા પામ્યું છે. આ પુસ્તકની નાયિકા, નાનકડી બાલિકા તોતો-ચાને પોતાના શાળાજીવનના સંસ્મરણો, વાતો અને સત્યઘટનાઓની રજૂઆત નાની પ્રસંગકથાઓ સ્વરૂપે કરી છે. જીવનના પાઠો ભણાવતું આ મજાનું પુસ્તક પ્રત્યેક જાગૃત માબાપો અને શિક્ષકોએ વાંચવા જેવું છે.
In Gujarat on orders over 299/-