You are here: Home > Religion, Spirituality & Philosophy > Occult & Spiritual Encounters > Abhay
લેખકના કહેવા અનુસાર -- પ્રત્યેક મનુષ્ય કોઈને કોઈ પ્રકારના ભયથી પીડાય છે. દરેકને ભગવાનનો, મૃત્યુનો, પોતાના કર્મનો કે ભૂતનો કલ્પિત ભય છે, જેનાં મૂળમાં અજ્ઞાન રહેલું છે. ભયભીત માનવી ધર્મને શરણે જાય છે, અને વધુ ભયભીત માનવી ધર્મથી દૂર ભાગે છે. બંને કશું જ પ્રાપ્ત કરી શકતા નથી. ભયપ્રેરીત ધર્મ કે જીવનનો કશો અર્થ નથી. સુખી, સરળ જીવન ભોગવવા માટે અભયાવસ્થા પ્રાપ્ત કરવી જરૂરી છે. -- લેખકની આ સત્યઅનુભવકથા અભય બનવા પ્રેરણા આપે છે.
In Gujarat on orders over 299/-