You are here: Home > Child Care & Pregnancy > Child Psychology & Parenting > LaaganiSabhar Baluchher - The Art of Sensitive Parenting
લેખક : અમીતા ગોવિંદા
Author : Amita Govinda
150.00
બાળઉછેર અને બાળશિક્ષણના અનુભવી નિષ્ણાતની કલમે લખાયેલું પુસ્તક. બાળકની જરૂરિયાતો, તેમની ભાવનાત્મક કેળવણી, તેમનું માનસ, સર્જનશીલતા, સલામતીની ભાવના, શીખતું-ભણતું બાળક, બાળક અને શાળા વગેરે મુદ્દાઓ સરળ ભાષામાં આવરી લેતું આ પુસ્તક, પોતાના બાળકના ઉછેર પ્રત્યે સભાન એવા પ્રત્યેક માબાપને ઉપયોગી થાય એવું છે.
In Gujarat on orders over 299/-