You are here:  Home  >   Children-Young Adults   >   Children   >   Activity & Picture Books   >   Origami - Kagal Valavani Kala (Vol.3)

  • Origami - Kagal Valavani Kala (Vol.3)
    Click image to zoom

ઓરિગામી - કાગળ વાળવાની કળા (ભાગ ૩)

લેખક : નરેન શાહ (ડો)

Origami - Kagal Valavani Kala (Vol.3)

Author : Naren Shah (Dr)

 250.00    

  Add to Cart

ABOUT BOOK


કાગળ વાળવાની જાપાનીઝ કલા ''ઓરિગામી''નું રસપ્રદ પુસ્તક. સામાન્ય દેખાતા કાગળના ચોરસ ટુકડાને વિવિધ રીતે વાળીને, અચંબિત કરી મુકે તેવા અનેક આકાર અને વસ્તુઓનું સર્જન થઇ શકે છે. આ પુસ્તકમાં વિવિધ પ્રકારના ફૂલો, ટોપીઓ, બોટ, વિવિધ રમકડાં અને અન્ય વસ્તુઓ બનાવવાની રીતો આકૃતિઓ સાથે આપેલી છે. ગુજરાતી ભાષામાં ભાગ્યે જ જોવા મળે તેવું આ પુસ્તક માત્ર બાળકો જ નહીં પણ સર્જનાત્મક રુચિ ધરાવતા પ્રત્યેકને રસ પડે તેવું છે. 



DETAILS


Title

Origami - Kagal Valavani Kala (Vol.3)

Author

Naren Shah (Dr)

Publication Year

2017

ISBN

9789351752332

Pages

148

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

Vishvani Sadabahar Balvartao

Vishvani Sadabahar Balvartao

Shivam Sundaram     300.00
BuyDetails

Vishvani Sadabahar Balvartao

270.00    300.00
Alice in Wonderland ~ Gujarati*

Alice in Wonderland ~ Gujarati*

Lewis Carroll     70.00
BuyDetails

Alice in Wonderland ~ Gujarati*

63.00    70.00
Hobbit ~ Gujarati

Hobbit ~ Gujarati

J R R Talkien     70.00
BuyDetails

Hobbit ~ Gujarati

63.00    70.00
Narnia ~ Gujarati

Narnia ~ Gujarati

C S Lewis     70.00
BuyDetails

Narnia ~ Gujarati

63.00    70.00
Pippi Longstocking ~ Gujarati

Pippi Longstocking ~ Gujarati

Astrid Lindgren     70.00
BuyDetails

Pippi Longstocking ~ Gujarati

63.00    70.00
Secret Super Agent Bholu - 3 : Balakona Apharan

Secret Super Agent Bholu - 3 : Balakona Apharan

I K Vijaliwala (Dr)     120.00
BuyDetails

Secret Super Agent Bholu - 3 : Balakona Apharan

108.00    120.00
Tolstoyni Balkathao

Tolstoyni Balkathao

Leo Tolstoy    
BuyDetails

Tolstoyni Balkathao

70.00   
Balrahasyakathao Vol. 1-2 Set

Balrahasyakathao Vol. 1-2 Set

Yashvant Mehta     240.00
BuyDetails

Balrahasyakathao Vol. 1-2 Set

216.00    240.00