You are here:  Home  >   Edited Works   >   Share It Suresh Dalal

  • Share It Suresh Dalal
    Click image to zoom

શેર ઈટ સુરેશ દલાલ

લેખક : સુરેશ દલાલ

Share It Suresh Dalal

Author : Suresh Dalal

 89.00    
 99.00   10% off

  Add to Cart

ABOUT BOOK


સર્જક સુરેશ દલાલના વિવિધ ૯૦ લખાણોના અંશોનું ચયન. સુંદર માવજત પામેલું આ પુસ્તક લેખકના ચાહકોને ગમે એવું છે અને વિવિધ પ્રસંગોએ ભેટ આપવા યોગ્ય છે. 'શેર ઈટ' શ્રેણી વિશે : (પ્રકાશક તરફથી સાભાર) Share It શ્રેણીનું આ પુસ્તક એટલે કોઈ એક સર્જકના સમગ્ર લખાણોમાંથી ખૂબ ગમી ગયું હોય, યાદ રહી જાય તેવું હોય, બીજાને વંચાવ્યા વગર ચેન ન પડે તેવું હોય, વાંચતી વખતે મોઢામાંથી ‘આહ’ કે ‘વાહ’ નીકળી ગયું હોય તેવા તમામ લખાણોનો સરવાળો. પોતાના પ્રિય લેખકના ગમતાં લખાણના અંશો ઘણા વાચકો ફેસબૂક કે વોટ્સએપ પર વહેતાં મૂકતા હોય છે એ જ વસ્તુ અહીં પુસ્તક સ્વરૂપે રજૂ કરી છે. આ પુસ્તક શ્રેણીમાં દરેક સર્જકના કુલ ૯૦ લખાણોના અમૂલ્ય અંશ લેવામાં આવ્યા છે. લેખકનું પ્રાપ્ય હોય તેવું સમગ્ર લખાણ જોઈ જઈ આ ૯૦ અંશોનું ચયન કરવામાં આવ્યું છે. આ પુસ્તક ખાણકામ નથી નકશીકામ છે. ખાણકામમાં તો ધૂળ અને ઢેફા ભાંગી સોનું કે હીરા મેળવવાની વાત છે, જ્યારે અહીં તો ૨૪ કેરેટના સોનામાંથી મનને મોહી લે તેવું નકશીકામ કર્યું છે.



DETAILS


Title

Share It Suresh Dalal

Author

Suresh Dalal

Publication Year

2017

Editor

Dinesh Kanani

ISBN

9789386343314

Pages

96

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

Rojerojni Vachanyatra (Combined Edition of Vol. 1 to 3)

Rojerojni Vachanyatra (Combined Edition of Vol. 1 to 3)

Mahendra Meghani (Editor)     250.00
BuyDetails

Rojerojni Vachanyatra (Combined Edition of Vol. 1 to 3)

225.00    250.00
Gholi Gholi Pyala Bhariya

Gholi Gholi Pyala Bhariya

Zaverchand Meghani     550.00
BuyDetails

Gholi Gholi Pyala Bhariya

495.00    550.00
Share it Zaverchand Meghani

Share it Zaverchand Meghani

Zaverchand Meghani     99.00
BuyDetails

Share it Zaverchand Meghani

89.00    99.00
Share It Kajal Oza Vaidya

Share It Kajal Oza Vaidya

Kajal Oza Vaidya     99.00
BuyDetails

Share It Kajal Oza Vaidya

89.00    99.00
Rang Kasumbal Gujarati

Rang Kasumbal Gujarati

Sairam Dave     300.00
BuyDetails

Rang Kasumbal Gujarati

270.00    300.00
Avismaraniya Vol.7

Avismaraniya Vol.7

Kundanika Kapadia     300.00
BuyDetails

Avismaraniya Vol.7

270.00    300.00
Dialogue Avasar

Dialogue Avasar

Dinesh Kamani (Editor)    
BuyDetails

Dialogue Avasar

100.00   
Maru Satya

Maru Satya

Ankit Trivedi (Editor)    
BuyDetails

Maru Satya

225.00