You are here: Home > Edited Works > Rang Kasumbal Gujarati
લેખક : સાંઈરામ દવે
Author : Sairam Dave
270.00
300.00 10% off
લોકલાડીલા હાસ્યકલાકાર સાંઈરામ દવેનાં ગુજરાતનું ગૌરવ ગાતા ગીતોનો રસથાળ. ઉપરાંત, પુસ્તકમાં ઠેર ઠેર ગુજરાત અને ગુજરાતીઓનો મહિમા કરતા નાનકડાં લખાણો સામેલ છે. દરેક પાને રંગીન તસ્વીરો સાથેનું અને આર્ટ-પેપર પર છપાયેલું આ પુસ્તક સુંદર માવજત પામ્યું છે તેમ જ લોકપ્રિય નીવડેલું છે.
In Gujarat on orders over 299/-