લેખક : વિનોદ ભટ્ટ
Author : Vinod Bhatt
126.00
140.00 10% off
કોઈ એક નગરનું સળંગ હાસ્યરસિક વર્ણન હોય એવું ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ પુસ્તક. અમદાવાદના ઇતિહાસ વિશેના આધારભૂત ગ્રંથોનો અભ્યાસ કરીને આ પુસ્તક લખાયું છે. ખાસ કરીને અમદાવાદના વતનીઓને તેમના પ્રિય શહેરનો આ હાસ્યરસિક ઇતિહાસ માણવો ખુબ ગમશે.
In Gujarat on orders over 299/-