You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Stories from World Literature > Tran Katha
Author : Stefan Zweig
લેખક : સ્ટીફન ત્સ્વાઈગ
225.00
250.00 10%
1881માં ઓસ્ટ્રિયામાં જન્મેલા શ્તેફાન ત્સવાઇક એમના સમયના સૌથી વધુ વંચાતા લેખક હતા. 1930ના દાયકામાં તેઓ યુરોપના સૌથી વધુ અનુદિત થતા લેખક હતા. એમનાં પુસ્તકો 55થી વધુ ભાષાઓમાં અનુવાદિત થયા હતા. એમની લગભગ તમામ વાર્તાઓ પરથી ફિલ્મો પણ બની હતી, એમનાં નાટકો તખ્તા પર ભજવાયાં હતા. એમના સર્જનમાંથી ત્રણ લાંબી વાર્તાઓ ‘Fear’, Letter from an unknown woman’, અને ‘Amok’ના સર્જક શરીફા વીજળીવાળાએ કરેલા અનુવાદ આ પુસ્તકમાં છે. ત્રણેય કથાઓ એકી બેઠકે પૂરી કરવી પડે એવી રસપ્રદ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service