You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Short Stories   >   Social Stories and Love Stories   >   Endhani


  • Click image to zoom

  • Click image to zoom

એંધાણી

લેખક : વર્ષા અડાલજા

Endhani

Author : Varsha Adalaja

 158.00    
 175.00   10% off

Out of stock

Notify me when this book is in stock.

  Notify Me


ABOUT BOOK


સર્જક વર્ષા અડાલજાની 22 સંવેદનાસભર વાર્તાઓનો સંચય. ~~~~~~~~~~~~~~~~~~ “આ શું છે જાણે છે રૂપા? આ ઈશ્વરની લીલા છે. આ અઢળક સૌંદર્ય, લીલાંછમ વૃક્ષો, નદી, પર્વતો, ચંદ્ર, તારા, સૂરજનો ગોળો અને એ સાથે જ પૃથ્વી પર આ વેદના, દુઃખ, ગરીબી, રોગ, ભૂખમરો – આ બધું જ ઈશ્વરનું સર્જન છે અને એનું દરેક સર્જન હેતુપૂર્ણ છે.” “પણ શા માટે દીદી? શા માટે આ વેદના, એકલતા, પીડા, દર્દો? શા માટે ઈશ્વરનો આ શાપ?” રૂપા આક્રંદ કરી ઊઠી. “આ બધી હરિ હોવાની એંધાણી છે, રૂપા. આ દુઃખ દર્દ અને વલોવી નાખતી વેદના જોઈને તો લોકનો આતમરામ જાગે છે. માનવતા સળવળી ઊઠે છે અને પડી ગયેલાંને ટેકો આપવા એ આગળ આવે છે. જન્મજન્માંતર ચાલે એવો આ યજ્ઞ છે. પ્રજાની માનવતા જાગ્રત રહે, ચૈતન્ય ધબકતું રહે એ માટે આ દુઃખ-દર્દોનું નિર્માણ. જેને ભાગે આ દુઃખો આવ્યાં છે એ આ પવિત્ર યજ્ઞમાં હોમાયેલાં ઈંધણ છે. ઈશ્વરે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે થોડાં લોકોની આહુતિ આપી છે, રૂપા. એટલે જ એ લોકોને વધુ પ્યાર, વધુ મમતા આપણે આપવી જોઈએ.” રૂપા અવાક બની દીદીને તાકી રહી હતી. હવે વાદળાં ખૂબ દૂર ચાલી ગયાં હતાં અને ચંદ્રના પ્રકાશમાં વરસાદનાં ટીપાં ચમકતાં હતાં. બંને હાથ પકડી ઘેરું સાન્નિધ્ય અનુભવતાં ઊભાં હતાં. દીદીએ મૃદુ સ્વરે કહ્યું : “તું જાણે છે રૂપા! આ પૃથ્વી પરનો એક એક વેદનાગ્રસ્ત માનવી હરિની આપેલી એંધાણી છે.”



DETAILS


Title

Endhani

Author

Varsha Adalaja

Publication Year

2020

First Edition

1989

ISBN

9789390298792

Pages

150

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

Book Image

21 Case Files

Tina Doshi     175.00
BuyDetails

21 Case Files

149.00    175.00
Book Image

Taletinu Andharu

Ajay Soni     200.00
BuyDetails

Taletinu Andharu

180.00    200.00
Book Image

Kathroti Ganga

Girish Ganatra     275.00
BuyDetails

Kathroti Ganga

247.00    275.00
Book Image

Varasya Anaradhar

Girish Ganatra     300.00
BuyDetails

Varasya Anaradhar

270.00    300.00
Book Image

Prasann Tahuka

Girish Ganatra     275.00
BuyDetails

Prasann Tahuka

247.00    275.00
Book Image

Antar Mama Viksit Karo

Girish Ganatra     400.00
BuyDetails

Antar Mama Viksit Karo

360.00    400.00
Book Image

Tan Re Gokuliyu Man Re Gokuliyu

Girish Ganatra     275.00
BuyDetails

Tan Re Gokuliyu Man Re Gokuliyu

247.00    275.00
Book Image

Bakinu Sharir

Vinesh Antani     300.00
BuyDetails

Bakinu Sharir

255.00    300.00