You are here: Home > Wildlife, Nature & Environment > Vrukshavali
આપણી આસપાસના, આંગણાના પ્રચલિત અને પવિત્ર વૃક્ષોનો સુંદર અને રસાળ શૈલીથી વિશદ્દ પરિચય કરાવતું અનોખું પુસ્તક. અહીં વૃક્ષોનો માત્ર પરિચય નથી આપ્યો પણ, પર્યાવરણના અભ્યાસુ લેખકે એક અર્થમાં આ વૃક્ષોના ચરિત્રો આલેખ્યાં છે, લલિત ગદ્યની શૈલીથી આ વૃક્ષોની સુંદરતાનું રસપાન કરાવ્યું છે. વૃક્ષોની રંગીન તસ્વીરોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આવા વિષયનાં, આ પ્રકારનાં પુસ્તકો ગુજરાતીમાં તો મળવાં દુર્લભ છે.
In Gujarat on orders over 299/-