You are here: Home > Wildlife, Nature & Environment > Kumauna Manavbhakshio
Author : Jim Corbett
લેખક : જીમ કોર્બેટ
225.00
250.00 10%
જીમ કોર્બેટ બ્રિટીશ રાજ સમયે ભારતમાં આવ્યા હતા. તેઓ પ્રખર કુદરતપ્રેમી, પર્યાવરણવિદ્દ અને તસવીરકાર હતા અને તે સમયે સેંકડો માનવભક્ષી વાઘ અને દીપડાઓનો શિકાર કરવા માટે જાણીતા થયા હતા. તેમની આ સત્ય-શિકારકથાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામી હતી અને સેંકડોની સંખ્યામાં એમના પુસ્તકો વેચાયા હતા. કુમાઉના માનવભક્ષી વાઘોની રોમાંચક શિકારકથાઓના પુસ્તક ‘Man-Eaters of Kumaon’ નો આ ગુજરાતી અનુવાદ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service