You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > Gulmarg Estate
Author : Mayur Patel
લેખક : મયુર પટેલ
                        
 270.00    
                             300.00   10% 
                    
                    એક શરાબી, એક ટ્રાવેલ એજન્ટ, એક સુપરવાઇઝર, એક બિઝનેસમેન, એક સમાજસેવિકા, એક દરજી અને... એક આર્મી ઓફિસર. 
સાત અજાણ્યાં લોકો... એક જ સરનામું... 
અને એક જબરદસ્ત રહસ્ય...
હરિયાળા જંગલમાં આવેલા આલિશાન મકાન ‘ગુલમર્ગ એસ્ટેટ’માં સાત અજાણ્યાં માણસો ભેગાં થાય છે. ટીવી રિયાલિટી શૉનો હિસ્સો બનેલા એ સાત ખેલાડી પૈકી ફક્ત એકની ઝોળીમાં આવશે એક કરોડનું ઇનામ...
અને બાકીનાને ભાગે..? 
બાકીના સૌને મળશે સઝા-એ-મૌત...
બાજી જામશે જીવસટોસટની. 
તૈયાર થઈ જાઓ સફર ખેડવા એક 
અવિશ્વસનીય, રોમાંચક અને રહસ્યમયી દુનિયાની...										
                
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service