You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Social Stories and Love Stories > Vasanti Vayara Goras Kathao
Author : Girish Ganatra
લેખક : ગિરીશ ગણાત્રા
                        
 247.00    
                             275.00   10% 
                    
એક જમાનામાં ''જન્મભૂમિ'' અખબારની અત્યંત લોકપ્રિય બનેલી ''''ગોરસ'''' કટારની 25 ટૂંકી વાર્તાઓ. સત્યઘટનાઓ આધારિત આ સંવેદનકથાઓમાં લેખકે જીવતરને ધબકતું કર્યું છે. આપણા સમાજની, આપણી આસપાસના જીવનને વણી લેતી આ કથાઓ વાચકના હૃદયને સ્પર્ચી જાય છે અને કોઈને કોઈ સંદેશ આપી જાય છે. ઘણી ખરી કથાઓ સત્યઘટનાઓ પર આધારિત છે.
 
                                Free Shipping
In Gujarat on orders over 299/-
 
                                Express Courier Service