You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Literary & Academic Biographies > Zaverchand Meghani Jivan Ane Sahitya
લેખક : જયન્ત પાઠક
Author : Jayant Pathak
225.00
ઝવેરચંદ મેઘાણીના જીવન અને સાહિત્યનો વિસ્તૃત પરિચય કરાવતું પુસ્તક. એમનો જન્મ, શિક્ષણ, પત્રકારત્વ અને સાહિત્યિક કારકિર્દી, જીવનના મહત્વના પ્રસંગો અને અનેક ઝીણીમોટી વિગતો આવરી લેવામાં આવી છે. એમની બહુમુખી પ્રતિભા અને એમના પ્રચંડ સાહિત્યિક અને સામાજિક પ્રદાનનો પરિચય કરાવતું આ પુસ્તક એમના ચાહકો અને સાહિત્યના અભ્યાસીઓને ગમે એવું છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders