You are here:  Home  >   Religion, Spirituality & Philosophy   >   Occult & Spiritual Encounters   >   Himgirima Yogi ~ A Hermit in the Himalayas


  • Click image to zoom

હિમગિરિમાં યોગી

લેખક : પોલ બ્રન્ટન

Himgirima Yogi ~ A Hermit in the Himalayas

Author : Paul Brunton

 144.00    
 160.00   10% off

  Add to Cart

ABOUT BOOK


અધ્યાત્મ-સાહિત્યના સુપ્રસિદ્ધ બ્રિટીશ લેખક પોલ બ્રન્ટનનું, 1934માં પ્રગટ થયેલું પુસ્તક ‘In search of Secret India’ જગપ્રસિદ્ધ બન્યું હતું અને એનો વિશ્વની જુદી જુદી વીસેક ભાષાઓમાં અનુવાદ થયો. ગુજરાતીમાં એ પુસ્તક ‘ભારતના અધ્યાત્મિક રહસ્યોની ખોજમાં’ નામે પ્રાપ્ય છે. લેખક હિમાલયની દિવ્યભૂમિથી આકર્ષાઈને ત્યાં ગયા, વસ્યા અને કેવા અનોખા, અલૌકિક અનુભવોમાંથી પસાર થયા એનો અદ્દભુત, આહલાદક ઇતિહાસ છે. હિમાલયના આ અધ્યાત્મિક અનુભવો અને સંસ્મરણોની વાત પ્રસ્તુત પુસ્તકમાં આગળ વધે છે. મૂળ અંગ્રેજી પુસ્તક ‘A Hermit in the Himalayas’નો આ ગુજરાતી અનુવાદ છે.



DETAILS


Title

Himgirima Yogi ~ A Hermit in the Himalayas

Author

Paul Brunton

Publication Year

2021

Translator

Yogeshvar

ISBN

9788195191864

Pages

160

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

Book Image

Agochar Vishvani Romanchak Yatra

Jayesh Raval     175.00
BuyDetails

Agochar Vishvani Romanchak Yatra

157.00    175.00
Book Image

Namah Aghoreshvar

Parakh Bhatt     399.00
BuyDetails

Namah Aghoreshvar

339.00    399.00
Book Image

Girnarna Goodh Rahasyo

Jeet Jobanputra (Dr)     275.00
BuyDetails

Girnarna Goodh Rahasyo

247.00    275.00
Book Image

Anubhuti Vishva

Ila Arab Mehta (Editor)     299.00
BuyDetails

Anubhuti Vishva

269.00    299.00
Book Image

Himalay Ane Ek Tapasvi - A Hermit in the Himalayas

Paul Brunton    
BuyDetails

Himalay Ane Ek Tapasvi - A Hermit in the Himalayas

275.00   
Book Image

Chamatkaroni Dildhadak Dastan

Devesh Mehta    
BuyDetails

Chamatkaroni Dildhadak Dastan

300.00   
Book Image

Abhay

Suresh Sompura    
BuyDetails

Abhay

150.00   
Book Image

Mantra

Suresh Sompura    
BuyDetails

Mantra

115.00