You are here: Home > History, Culture, Politics & Public Administration > Indian History & Freedom Movement > Chal Man Mumbai Nagari
લેખક : દીપક મહેતા
Author : Dipak Mehta
465.00
500.00 7% off
માયાનગરી મુંબઈનો અત્યંત રસપ્રદ અને ભવ્ય ઈતિહાસ આલેખતાં આ પુસ્તકમાં લગભગ દરેક પાને ઐતિહાસિક અને દુર્લભ તસવીરોનો સમાવેશ થયો છે. ગુજરાતી અખબાર મિડ-ડેમાં પ્રગટ થયેલી કોલમના 74 ચૂંટેલા લેખોનો આ દળદાર સંગ્રહ મુંબઈગરાઓ અને ઈતિહાસરસિકોને વસાવવો ગમશે.
In Gujarat on orders over 299/-