You are here: Home > History, Culture, Politics & Public Administration > Indian History & Freedom Movement > Prachin Bharat Vishvaguru Ek Gatha
Author : Nitin Mehta
લેખક : નીતિન મહેતા
247.00
275.00 10%
આ પુસ્તકમાં પ્રાચીન ભારતના એવા ભવ્ય ઈતિહાસને ઉજાગર કરવામાં આવ્યો છે જેનાથી ઘણા લોકો અજાણ છે. વિજ્ઞાન, ગણિત, ભૂગોળ, ચિકિત્સા, ખગોળશાસ્ત્ર, સ્થાપત્ય અને રાજનીતિ જેવા ક્ષેત્રોમાં પ્રાચીન ભારતમાં થયેલો વિકાસ અને તેનું પ્રદાન અદ્વિતીય હતું. ભારતના ભવ્ય ભૂતકાળની ભવ્ય ગાથા રજૂ કરતુ આ પુસ્તક ઇતિહાસના રસિયાઓ અને જિજ્ઞાસુ વાચકોને ગમે એવું છે. પ્રાચીન ભારતીય વરસની મહત્તા સમજાવતું લખાણ વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service