You are here: Home > History, Culture, Politics & Public Administration > Indian History & Freedom Movement > Sapanaoma Jagatu Shaher ~ Chal Man Mumbai Nagari Part - 2
Author : Dipak Mehta
લેખક : દીપક મહેતા
495.00
550.00 10%
માયાનગરી મુંબઈનો અત્યંત રસપ્રદ અને ભવ્ય ઈતિહાસ આલેખતાં આ પુસ્તકમાં લગભગ દરેક પાને ઐતિહાસિક અને દુર્લભ તસવીરોનો સમાવેશ થયો છે. ગુજરાતી અખબાર મિડ-ડેમાં પ્રગટ થયેલી કોલમના 80 ચૂંટેલા લેખોનો આ દળદાર સંગ્રહ મુંબઈગરાઓ અને ઈતિહાસરસિકોને વસાવવો ગમશે.
આ પુસ્તકનો પ્રથમ ભાગ ‘ચલ મન મુંબઈ નગરી’ નામે પ્રસિદ્ધ થયો હતો અને લોકપ્રિય બન્યો હતો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service