You are here: Home > Inspirational, Self Help & Reflective > Human Relations > Bhaini Baheni Ladaki
લેખક : કિશોર વ્યાસ
Author : Kishor Vyas
99.00
110.00 10% off
ભાઈ – બહેનના સ્નેહની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે, એટલો વિશિષ્ટ એવો આ માનવસંબંધ છે. ભાઈ-બહેનનાં નિર્વ્યાજ પ્રેમને વર્ણવતી ઇતિહાસની અને પૌરાણિક સાહિત્યની કેટલીક અમર કથાઓ આ પુસ્તકમાં સમાવવામાં આવી છે. સુપ્રસિદ્ધ ગુજરાતી સામયિક ‘કુમાર’ની લેખમાળામાંની ચૂંટેલી કથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
In Gujarat on orders over 299/-