You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Stories from Indian Languages > Sharadchandra ChattopadhyayNi Shreshth Vartao
292.00
325.00 10% off
શરદબાબુનું સ્થાન માત્ર બંગાળ જ નહિ, પણ ભારતના પ્રમુખ સાહિત્યકારોમાં આગળ પડતું છે. એમના સર્જનમાં ભારતવર્ષના ધબકાર સંભળાય છે. એમની વાર્તાઓમાં વીસમી સદીની શરૂઆતના દાયકાઓના બંગાળના નારીસાંજનું આલેખન જોવા મળે છે. એમની કૃતિઓની નાયિકા ઘણુંખરું સમર્પણશીલ ભારતીય નારી રહી છે. એમની ચુનંદી 11 વાર્તાઓનો રસાળ અનુવાદ અહીં પ્રસ્તુત છે.
In Gujarat on orders over 299/-