You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Bravery, Adventure, Mythological & Historical Stories > AntrikshNa Agiya
લેખક : ધ્રુવ ભટ્ટ
Author : Dhruv Bhatt
180.00
200.00 10% off
બ્રહ્માંડની ઉત્પત્તિ અને સંચાલન અંગે વિસ્મયકારક વર્ણનો આપણા પ્રાચીન પુરાણોમાં છે. વિવિધ તારાઓ અને નક્ષત્રો સાથે અનેક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે.
લોકપ્રિય સર્જક ધ્રુવ ભટ્ટે આ પુસ્તકમાં આવી કુલ 16 કથાઓ અત્યંત રસાળ અને રોચક શૈલીમાં આલેખી છે. પુસ્તકમાં ઠેરઠેર કથા સાથે સંબંધિત આકાશી નકશાઓ અને પૌરાણિક ચિત્રો સામેલ છે.
આ 16 કથાઓ છે: (1) રાજકુમારી રેવતીની કથા (2) દક્ષપુત્રીઓની કથા (3) કૃતિકાની કથા (4) દેવયાની અને તેનાં કુટુંબની કથા (5) મૃગની કથા (6) અગત્સ્યની કથા (7) સિંહ અને નંદિનીની કથા (8) સપ્તઋષિની કથા (9) નૌકા તથા બીજી કથાઓ (10) ત્રિશંકુની કથા (11) જય-વિજયની કથા (12) વિજોગીઓની કથા (13) શ્રાવણની વાર્તા (14) આકાશી અશ્વની કથા (15) અશ્વિનીકુમારોની કથા (16) ધ્રુવની કથા.
In Gujarat on orders over 299/-