You are here: Home > Inspirational, Self Help & Reflective > Spiritual Self Help > Jivan Ek Utsav**
લેખક : ઋષિ નિત્યપ્રજ્ઞા
Author : Rushi Nityapragya
269.00
299.00 10% off
Sprititual Self Help પરનાં આ પુસ્તકમાં નકારાત્મક ભાવો જેવા કે ક્રોધ, ભય, ચિંતા તથા હાનિકારક આદતોથી મુક્તિના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. તો સાથે હકારાત્મક લાગણીઓ જેવી કે ઉત્સવ, પ્રેમ, કરુણાને વિકસાવવાના ઉપાયો પણ આપ્યા છે. સ્વયંચેતનાના વિકાસ માટે કુલ પદોમાં વર્ગીકૃત કરીને સમજૂતી આપવામાં આવી છે. આધ્યાત્મિક દ્રષ્ટિકોણ ધરાવતા વાચકોને ગમે એવું પુસ્તક.
શ્રી શ્રી રવિશંકરજીના પરમ શિષ્ય અને આ પુસ્તકનાં લેખક ઋષિ નિત્યપ્રજ્ઞાએ કોર્પોરેટ ક્ષેત્રની ધીકતી કારકિર્દીનો ત્યાગ કરી સંન્યાસ અપનાવ્યો હતો. વિશ્વના સૌથી મોટી NGOમાં જેની ગણના થાય છે તે ‘આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન’માં ‘ડાયરેક્ટર ઓફ પ્રોગ્રામ્સ’ના પ્રતિષ્ઠિત પદને શોભાવી ચૂક્યા છે.
In Gujarat on orders over 299/-