You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > Kabutaro Ankho Ughado
Author : Swami Sachchidanand
લેખક : સ્વામી સચ્ચિદાનંદ
                        
 117.00    
                             130.00   10% 
                    
વિશ્વ-ઇતિહાસના ક્રૂરતમ શાસકોમાં જેની ગણના થાય છે તે 14મી સદીના મોંગોલિયન શાસક તૈમુરના જીવનની ખોફનાક કહાણી સ્વામી સચ્ચિદાનંદજીની કલમે. એ સમયે ઈરાન, અફઘાનિસ્તાન અને સમગ્ર મધ્ય એશિયામાં આતંક ફેલાવનાર ધર્માંધ તૈમૂરના સૈન્યએ એક અંદાજ મુજબ 170 લાખ લોકોની કતલ કરી હતી.
 
                                Free Shipping
In Gujarat on orders over 299/-
 
                                Express Courier Service