You are here: Home > Religion, Spirituality & Philosophy > Osho > Nava Manushyanu Swagat
ઓશોનાં વિવિધ જીવનલક્ષી ચિંતનાત્મક લખાણોનો સંગ્રહ. સાથે કેટલીક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિભૂતિઓના ઓશોનો મહિમા કરતા લેખો પણ સામેલ છે. સુંદર માવજત પામેલું આ પુસ્તક ઠેર ઠેર રંગીન તસ્વીરોથી શોભે છે અને ઉચ્ચ ગુણવત્તા સાથેના ગ્લોસી આર્ટ-પેપર પર છપાયું છે.
In Gujarat on orders over 299/-