You are here: Home > Religion, Spirituality & Philosophy > Osho > Hu Dharmikta Shikhavadu Chhu Dharm Nahi
ઓશોએ હંમેશા ધર્મથી વધુ મહત્વ ‘ધાર્મિકતા’ એટલે કે વ્યક્તિગત આધ્યાત્મિકતાને આપ્યું છે. ધર્મ મનુષ્યને સારો માનવી બનાવવામાં મદદરૂપ છે, જયારે ધાર્મિકતા મનુષ્યને ચેતના અને સમજ આપે છે. આ વિષય પરના ઓશોના ક્રાંતિકારી વિચારો આ પુસ્તકમાં સામેલ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service