You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > The Dolphin and the Shark ~ Gujarati
લેખક : નમિતા થાપર
Author : Namita Thapar
225.00
250.00 10% off
લોકપ્રિય નીવડેલાં ટીવી શો ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’નાં જજ નમિતા થાપર ભારતના અગ્રણી સ્ત્રી ઉદ્યોગસાહસિકોમાંના એક છે, તેમ જ ભારતની મલ્ટીનેશનલ ફાર્મા કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના CEO છે. શાર્ક ટેન્ક ઈન્ડિયા અને એમના પોતાના વિશાળ વ્યાવસાયિક અનુભવોથી પ્રેરિત થઈને લખેલાં આ પુસ્તકમાં ઉદ્યમીઓ અને સ્ટાર્ટઅપ્સને વ્યાવહારિક રીતે ઉપયોગી થાય એવા ઉદાહરણો, કેસ સ્ટડીઝ, અનુભવોનું આલેખન કરવામાં આવ્યું છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-