You are here:  Home  >   Children-Young Adults   >   Young Adults   >   Adventure, Mystery & Science Fiction   >   Mansen Parakrami

  • Mansen Parakrami
    Click image to zoom

માનસેન પરાક્રમી

લેખક : જીવરામ જોશી

Mansen Parakrami

Author : Jivram Joshi

 315.00    
 350.00   10% off

  Add to Cart

ABOUT BOOK


તરવરાટભર્યો એક તરુણ - માનસેન! મનમાં કૌતુક અને હૈયે હામ ભરી ખેડે છે દરિયાની સફર. ક્યારેક ઊછળતાં મોજાં વચ્ચેથી કદાવર વહેલને બાંધી કિનારે લઈ જાય છે, તો કદી અજગરના જીવલેણ ભરડામાંથી વાઘને બચાવે છે. કોઈ વેળા ઘોર જંગલમાં નરભક્ષી વનમાનવનો સામનો કરે છે, તો વળી ઊડતા શિકારી ગરુડોથી લોકોનું રક્ષણ કરે છે. કાવતરાબાજ શેઠિયા સામે ચતુરાઈનું પ્રદર્શન કરે છે અને ચોરડાકુઓના બળ સામે કળથી કામ લે છે. શૌર્ય અને સાહસથી ભરપૂર આવી જ રોમાંચક કિશોર-કથાઓનો સંગ્રહ એટલે બાળમાનસ પર છવાઈ જનાર આપણી ભાષાના લેખક જીવરામ જોષી સર્જિત એક પરાક્રમી પાત્ર – માનસેન!

માનસેનનાં પરાક્રમીના આ પુસ્તકમાં (1) આખરી દાવ, (2) ફિરંગી રાક્ષસ, (3) ભેદી ભોંયરું?, (4) માનસેન ગુમ અને (5) કાળાં ભૂત એમ પાંચ સાહસ, જોમ અને પ્રંચડતાવાળી વાર્તાઓ સમાવી છે.



DETAILS


Title

Mansen Parakrami

Author

Jivram Joshi

Publication Year

2023

ISBN

9789389361681

Pages

212

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

Vigyan Vignan Kosh Vol. 1-2 Set

Vigyan Vignan Kosh Vol. 1-2 Set

Harshal Pushkarna     1000.00
BuyDetails

Vigyan Vignan Kosh Vol. 1-2 Set

900.00    1000.00
RudraprayagNo Manavbhakshi Dipado ~ Man eating Leopard of Rudraparayag

RudraprayagNo Manavbhakshi Dipado ~ Man eating Leopard of Rudraparayag

Jim Corbett     225.00
BuyDetails

RudraprayagNo Manavbhakshi Dipado ~ Man eating Leopard of Rudraparayag

191.00    225.00
BaloonMa Panch Athvadiya ~ Five Weeks in a Baloon

BaloonMa Panch Athvadiya ~ Five Weeks in a Baloon

Jules Verne     375.00
BuyDetails

BaloonMa Panch Athvadiya ~ Five Weeks in a Baloon

319.00    375.00
Artificial Intelligence ~ Gujarati

Artificial Intelligence ~ Gujarati

Yogendra Jani     180.00
BuyDetails

Artificial Intelligence ~ Gujarati

162.00    180.00
Elon Musk*

Elon Musk*

Yogendra Jani     250.00
BuyDetails

Elon Musk*

225.00    250.00
Maths Power

Maths Power

Kantilal J Patel     175.00
BuyDetails

Maths Power

157.00    175.00
Mosad

Mosad

Michael Bar-Zohar - Nissim Mishal     499.00
BuyDetails

Mosad

424.00    499.00
Sampurn Panchtantra

Sampurn Panchtantra

Pandit Vishnu Sharma     395.00
BuyDetails

Sampurn Panchtantra

336.00    395.00