You are here: Home > Inspirational, Self Help & Reflective > Stock Market & Investment > Coffee Can Investing ~ Gujarati
લેખક : સૌરભ મુખર્જી
Author : Saurabh Mukherjee
424.00
499.00 15% off
મોટાભાગના લોકો એની એ જ ચાર-પાંચ પ્રકારની વસ્તુઓમાં રોકાણ કરતાં હોય છે : રિયલ એસ્ટેટ, સોનું, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફિક્સ્ડ ડિપોઝિટ અને શેરબજાર. આ રોકાણ લોંગ ટર્મમાં (એટલે કે મંદી અને તેજી બંનેની સાઇકલનો કુલ સમયગાળો) વાર્ષિક ધોરણે 8% થી 12% રિટર્ન આપે છે. એમાં પણ દુર્ભાગી રોકાણકારો મંદીના કડાકામાં ઘણી રકમ ગુમાવતાં હોય છે. મંદીની લાંબી સાઇકલ વખતે રોકાણનું રિઅલાઇઝેશન પણ ઘટે છે.
જો એવો કોઈ માર્ગ હોય કે જેમાં રોકાણ પર 10, 12 કે 15 નહીં પણ 20% વાર્ષિક વિકાસદર (CAGR) મળે તો? અડધું જોખમ લઈને રૂપિયા ચારથી પાંચ ગણા કરી શકો તો કેવું?
અદ્દભુત સંપત્તિ-સર્જનનો ઓછો જોખમી માર્ગ ચીંધતું આ નેશનલ બેસ્ટસેલર પુસ્તક ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ ક્ષેત્રના પ્રખર વિદ્વાન સૌરભ મુખર્જીએ લખ્યું છે. ઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રના અનેક નિષ્ણાતો અને જાણીતા ઇન્વેસ્ટરોએ આ પુસ્તકને વધાવેલું છે. સૌરભ મુખર્જી પોતાના રોકાણ માટે વધુ ગુણવત્તા અને ઓછા જોખમવાળો ‘કોફી કેન’ અભિગમ અપનાવે છે. ઓછા જોખમ સાથે રોકાણ કરીને મહત્તમ વળતર કઈ રીતે મેળવવું એ શીખવતું મૂલ્યવાન પુસ્તક.
પુસ્તક પરના કેટલાક અભિપ્રાયો વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ''બેક ઇમેજ'' Zoom કરશો.
In Gujarat on orders over 299/-