You are here: Home > Articles & Essays > Prashna E Ja Uttar
લેખક : સ્વામી સચ્ચિદાનંદ
Author : Swami Sachchidanand
180.00
200.00 10% off
સ્વામી સચ્ચિદાનંદજીના 48 પુસ્તકોમાંથી વિણેલાં વિચારોનું સંકલન. સ્વામીજીએ આ વિચારો પ્રશ્ન સ્વરૂપે જે તે પુસ્તકોમાં પ્રગટ કર્યા હતા. અલબત્ત, આ પ્રશ્નોની અંદર જ તેના ઉત્તર સમાયેલા છે, જે આ વિચારકણિકાસંગ્રહની વિશેષતા છે. સ્વામીજીના ઇતિહાસ, સમાજજીવન, ભારતીય સંસ્કૃતિ જેવા વિવિધ વિષયો પરના વિચારો અને ચિંતનનો આ અર્ક છે.
In Gujarat on orders over 299/-