You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Short Stories   >   Social Stories and Love Stories   >   Fakirni Paal

  • Fakirni Paal
    Click image to zoom

ફકીરની પાળ

લેખક : સમીરા દેખૈયા પત્રાવાળા

Fakirni Paal

Author : Sameera Dekhaiya Patrawala

 202.00    
 225.00   10% off

  Add to Cart

ABOUT BOOK


યુવા લેખિકા સમીરા દેખૈયા પત્રાવાલા વિચારબીજથી લઈને વાર્તા લખવા સુધીની સફર ખેડી સત્તર ચોટદાર વાર્તાઓનું સર્જન કરે છે. આ વાર્તાઓ ભાવકો સુધી પહોંચવા માટે સ્વરૂપ લે છે એક પુસ્તકનું, જેનું શીર્ષક છે ‘ફકીરની પાળ’. આ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ છે.

ગઝલકાર નાઝિર દેખૈયાના પૌત્રી સમીરા નાનપણથી જ પોતાની લાગણીઓને ડાયરીમાં ટપકાવતાં આવ્યાં. તેમનો આ શોખ તેમને વાર્તાકાર બનવા તરફ લઈ જાય છે. સાદી શૈલી તેમજ રસાળ પ્રવાહમાં લખાયેલી આ વાર્તાઓમાં ક્યાંક એક પાળ શ્રદ્ધાના દોરા ધાગામાં ગૂંચવાયેલા ફકીરની વ્યથાને આબાદ રજૂ કરે છે. ક્યાંક સુમસામ પડેલો એક રસ્તો પોતાની આસપાસની ઘટતી ઘટનાઓનું ભાવવાહી વર્ણન કરે છે. બાબુ ઘડિયાળીની બંધ પડેલી ઘડિયાળોમાં તેની ગુપ્ત પ્રેમકથા છુપાયેલી છે. તો એક દરવાજો સાંપ્રત સમયની અનેક વણઉકેલાયેલી સમસ્યાઓને બયાન કરે છે. આધુનિક અભિગમ અને માનવીય ચેતનાનો સમન્વય સાધતી આ વાર્તાઓ વાચકને નવા અને રસપ્રદ કથાનકનો અનુભવ પૂરો પાડે છે.



DETAILS


Title

Fakirni Paal

Author

Sameera Dekhaiya Patrawala

Publication Year

2024

ISBN

97881197259890

Pages

112

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

Okhamandalni Lokkathao

Okhamandalni Lokkathao

Pushkar Chandarvakar     275.00
BuyDetails

Okhamandalni Lokkathao

247.00    275.00
Charulata

Charulata

Rabindranath Tagore     275.00
BuyDetails

Charulata

247.00    275.00
Iva Devno VartaVaibhav

Iva Devno VartaVaibhav

Iva Dev     190.00
BuyDetails

Iva Devno VartaVaibhav

171.00    190.00
Chunilal Madiyano VartaVaibhav

Chunilal Madiyano VartaVaibhav

Chunilal Madiya     300.00
BuyDetails

Chunilal Madiyano VartaVaibhav

270.00    300.00
Ahi Koi Rahetu Nathi

Ahi Koi Rahetu Nathi

Vinesh Antani     199.00
BuyDetails

Ahi Koi Rahetu Nathi

179.00    199.00
Shweta Pujaran

Shweta Pujaran

Pravinsinh Chavda     300.00
BuyDetails

Shweta Pujaran

270.00    300.00
Darbargadhni Biji Mulakat

Darbargadhni Biji Mulakat

Dashrath Parmar     300.00
BuyDetails

Darbargadhni Biji Mulakat

270.00    300.00
Bijo Chhedo

Bijo Chhedo

Nilesh Murani     220.00
BuyDetails

Bijo Chhedo

198.00    220.00