You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Chinta Chhodo ~ Dont worry - 48 lessons on Achieving Calm
લેખક : શુનમ્યો મસુનો
Author : Shunmyo Masuno
269.00
299.00 10% off
આ બેસ્ટસેલિંગ પુસ્તકનાં લેખક શુનમ્યો મસુનો 450 વર્ષ જૂના ઝેન બૌદ્ધ માર્ગના મંદિરના મુખ્ય સાધુ છે તેમ જ વિવિધ શૈક્ષણિક ઉપલબ્ધિઓ ધરાવે છે. ચિંતામુક્ત બનીને શાંતિ પ્રાપ્ત કરવાના 48 બહુમૂલ્ય પાઠ આ પુસ્તકમાં એમણે પ્રસ્તુત કર્યા છે.
પુસ્તકનાં વિસ્તુત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-