You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Bravery, Adventure, Mythological & Historical Stories > Sampurn Vetal Pachisi
લેખક : વિરલ વૈષ્ણવ
Author : Viral Vaishnav
212.00
250.00 15% off
પ્રસ્તુત છે ગુજરાતીમાં સૌ-પ્રથમ સંપૂર્ણ વેતાળ પચીસી...
જેની વાર્તાઓ ''વિક્રમ અને વેતાળ''ની કથાઓ તરીકે સૌ કોઈએ ક્યારેક તો માણી જ હશે. વેતાળ દ્વારા વર્ણવવામાં આવેલી આ રસપ્રદ વાર્તાઓમાં અનેક ગૂઢાર્થો છૂપાયેલા છે, જે આપણને વિવેક શીખવે છે, સાચું-ખોટું પારખવાની દૃષ્ટિ પ્રદાન કરે છે અને, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં યોગ્ય નિર્ણય લેવાની આપણી ક્ષમતા વિકસાવે છે.
In Gujarat on orders over 299/-