You are here: Home > Children-Young Adults > Children > Story Books > Balrahasyakathao Vol. 1-2 Set
લેખક : યશવંત મહેતા
Author : Yashvant Mehta
216.00
240.00 10% off
ગુજરાતીમાં કિશોરભોગ્ય અને મોટેરાંઓ માટે ઘણી રહસ્યકથાઓ ઉપલબ્ધ છે, પણ બાળભોગ્ય રહસ્યકથાઓ ભાગ્યે જ લખાઈ છે. મૂર્ધન્ય બાલસાહિત્યકાર યશવંત મહેતાએ 8થી 12 વરસના બાળકો માટે ઈન્સ્પેકટર કુમારનાં સાહસોની અનોખી 33 બાલરહસ્યકથાઓ આ શ્રેણીમાં આલેખી છે.
In Gujarat on orders over 299/-