You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Stories from Indian Languages > Charulata
લેખક : રવીન્દ્રનાથ ટાગોર
Author : Rabindranath Tagore
247.00
275.00 10% off
રવીન્દ્રનાથ ટાગોરની મશહૂર વાર્તા ''નષ્ટનીડ''નો આધાર લઈને સત્યજિત રાયે ''ચારુલતા'' નામે ફિલ્મ બનાવી હતી, તે પણ મશહૂર થઈ હતી. આ પુસ્તક ત્રણ ખંડમાં વહેંચવામાં આવ્યું છે. પહેલા ખંડમાં ''નષ્ટનીડ'' વાર્તા છે જેનો અનુવાદ રમણલાલ સોનીએ કર્યો છે. બીજા ખંડમાં ''નષ્ટનીડ'' વાર્તા અને ''ચારુલતા'' ફિલ્મ પર જુદાં જુદાં વિદ્વાનોએ લખેલાં 8 અભ્યાસલેખો છે. ત્રીજા ખંડમાં સત્યજિત રાયનો પરિચય અને ફિલ્માલેખ સમાવાયા છે.
In Gujarat on orders over 299/-